માઈગ્રન્ટ સમુદાયની ભાષા બીજી અને ત્રીજી પેઢી સુધી પહોંચતા લુપ્ત થઇ જાય છે. આ પ્રવાહ ઓસ્ટ્રેલિયાના આર્થિક - સામાજિક અને સાંસ્કુતિક વારસા માટે નુકસાનકારક હોઈ શકે, તો જાણીએ આ વિષય પર જાહેર થયેલ એક અહેવાલ વિષે
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.
Follow us on Facebook.
Share






