50 વર્ષની મૈત્રી બાદ ભારત - ઓસ્ટ્રેલિયાની મહિલાઓ એકબીજાને પહેલીવાર મળી

Pen Pals Sunu Kurian from Kerala and Anne Boyton from Sydney Source: Supplied
ભારતના કેરાલા રાજ્યના સુનુ કુરિયન અને સિડનીના એન બોયટન વર્ષ 1969થી એકબીજાને પત્ર લખતા આવ્યા છે. વર્ષ 2019માં, આખરે 50 વર્ષ બાદ પ્રથમ વખત એકબીજાને મળ્યા. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આવો સાંભળીએ બે મિત્રોની કહાની.
Share