ઓસ્ટ્રેલિયામાં આ વ્યવસાયોમાં સરેરાશ કામના કલાક ઓછા, પણ કમાણી વધારે

Screenshot 2026-02-23 091459  - wages and salaries, working hours.png

Data has revealed the highest earning professions and those with the longest and shortest working hours. Source: SBS News

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા વ્યવસાયોમાં કામ કરતા લોકોને શ્રમ બજારમાં તેમની આવડત અને જરુરિયાતના પ્રમાણે વેતન મળે છે. જોકે મોટા હોદ્દાઓએ જે ઝડપે વેતન વધ્યા છે તે ઝડપે સામાન્ય નોકરિયાતો કે કામદારોના વેતન વધ્યા નથી. જાણો તેના કારણો આ અહેવાલમાં.

A table showing the professions with the longest paid hours
Truck drivers work the longest paid hours in Australia among adults working full-time. These hours include overtime. Source: SBS
The occupations with the highest average weekly earnings.
Medical practitioners and ICT managers earn the most on average among full-time non-managerial adult staff. Source: SBS

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now