૮માં વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ
Vibrant Gujarat Summit Source: Vibrant Gujarat Summit
ભારત માં પ્રથમ વખત નોબેલ પારિતોષિક વિજેતાઓનું સંમેલન , એક આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેંજનું ઉદ્ઘાટન, વિશાળ ટ્રેડ ફેર ...... આ છે આઠમા વાયબ્રન્ટ ગુજરાતના પ્રથમ બે દિવસના મુખ્ય આકર્ષણો . દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ , રાજકીય નેતાઓ અને વૈજ્ઞાનિકો જેમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે , તે કાર્યક્રમો વિષે અમદાવાદ થી ભાવેન કચ્છીનો રિપોર્ટ
Share




