Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નવી નોકરીની શોધમાં છો? ઓસ્ટ્રેલિયામાં નોકરીદાતા મહત્વ આપી રહ્યા છે આ ટોપ-10 કુશળતાને

A man sitting at a desk and doing work on a computer

Male business expert going through sales data displayed on monitor screens at office. Entrepreneur is examining statistics. He is sitting at modern working space. Source: Getty / Morsa Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Amy Hall

Presented by SBS Gujarati

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં નવી નોકરીની શોધ એ લાંબી અને નિરાશાજનક પ્રક્રિયા હોઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે તે નોકરી માટે તમારી પસંદગી નથી થતી અને ખબર પડે તે લાંબી પ્રક્રિયા બાદ કંપનીના જ અંદરના કોઇ ઉમેરવારની પસંદગી કરવામાં આવી છે ત્યારે એવું લાગે છે કે તમે ક્યારેય સફળ થશો નહીં. ઓસ્ટ્રેલિયામાં નોકરીદાતા ઉમેદવારોમાં કેવી કુશળતા શોધી રહ્યા છે તે વિશે એક યાદી બહાર પાડવામાં આવી છે. તો આવો, તેની પર એક નજર કરીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now