સુષુપ્ત શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાનો પ્રયાસ છે-પ્રફુલ્લભાઇ જેઠવા

BAPS events in Sydney Source: BAPS Sydney
BAPS દ્વારા મોટા પાયે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ અમુક ઉજવણીઓ પહેલીજ વાર ભારતની ધરતીથી દૂર યોજાઈ રહી છે. BAPS ના સ્વયંસેવક પ્રફુલ્લભાઇ જેઠવા જણાવે છે કે આ ઉજવણીઓ દ્વારા ભારતીય સંસ્કારોનું ગૌરવપૂર્ણ વહન, યુવાનઓ માં નીતિમત્તા અને બાળકો અને કિશોરોની સુષુપ્ત શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાનો પ્રયાસ છે.
Share