Robin Radaetz holds a sign in front of the Lehman Brothers headquarters in New York. Source: AP Photo/Mary Altaffer, File
૧૫મી સપ્ટેમ્બરે વૈશ્વિક નાણાકીય કટોકટીની પ્રથમ હલચલને ૧૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. હજી તેના પડઘા શમ્યા નથી ત્યાં વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી જ વૈશ્વિક કટોકટી ફરીથી ઉભી થવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયા તેને માટે કેટલું સજ્જ છે?