SKIP TO MAIN CONTENT

બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો ખોલવા નાસાનું નવું ટેલિસ્કોપ ‘રોમન’ અંતરિક્ષમાં રવાના

Liftoff of NASA SpaceX Falcon Heavy carrying the Nancy Grace Roman Space Telescope at 7:26 AM August 30th 2026 from historic LC-39A
The liftoff of the NASA SpaceX Falcon Heavy carrying the Nancy Grace Roman Space Telescope Source: AAP / Scott Schilke/Scott Schilke/Sipa USA

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Yasmine Alwakal

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


પૃથ્વીની બહાર જીવનની શોધ કરવા માટે નાસાએ તેનું અત્યાર સુધીનું સૌથી આધુનિક ‘નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ’ સ્પેસએક્સ રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. હબલ ટેલિસ્કોપ કરતાં ૧૦૦ ગણી મોટી જોવાની ક્ષમતા ધરાવતું આ ટેલિસ્કોપ અંતરિક્ષના વિશાળ પેનોરેમિક દ્રશ્યો ઝડપશે. આગામી પાંચ વર્ષ દરમિયાન આ ટેલિસ્કોપ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી જેવા ભૌતિકશાસ્ત્રના રહસ્યો પર પ્રકાશ પાડવાની સાથે-સાથે એક લાખથી વધુ નવા અજાણ્યા ગ્રહો શોધી કાઢશે, જે બ્રહ્માંડ વિશેની આપણી સમજણને હંમેશ માટે બદલી નાખશે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now