કોઈપણ તારાની પરિક્રમા ન કરતો એક વિશાળ ગ્રહ તેના ચુમ્બકીય ક્ષેત્રથી, તેના માર્ગમાં આવતી દરેક ચીજ ગળીને વધુ ને વધુ વિશાળકાય બની રહ્યો છે. એક ગ્રહ હોવા છતાં તારા જેવું આ વર્તન અચરજ પમાડે તેવું છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.