ઓસ્ટ્રેલિયાનો અનુભવ કરવો હોય તો રોડ ટ્રિપ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખુલ્લા લેન્ડસ્કેપ્સ અને અણધાર્યા વન્યજીવન સાથે આ લ્હાવો અનેરો છે. પરંતુ ભલે તમે વિદેશમાં વાહન ચલાવ્યું હોય તો પણ, ઓસ્ટ્રેલિયન રોડ ટ્રીપ પોતાના પડકારો સાથે આવે છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.