Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

જાણો, ઓસ્ટ્રેલિયામાં સાયકલ ચલાવવી કેમ ફાયદાકારક છે

Learning to ride

Anyone can build their bike riding skills. Credit: People on Bicycles

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Phil Tucak

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં લોકો સાયકલ મનોરંજન, રમત અને સ્વાસ્થ્ય માટે ચલાવતા હોય છે. રોડ પર સાયકલ ચલાવવાના નિયમો હોય છે. નાનાથી વૃદ્ધોને સાયકલ શીખવાડતા ઘણા જૂથો ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now