ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
ઓસ્ટ્રેલિયાના લગભગ પાંચમાંથી એક પુરુષને તેમના જીવનકાળ દરમિયાન પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થવાની સંભાવના છે. પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે સમજવું, તમારા જોખમને ઓળખવું અને ટેસ્ટિંગના વિકલ્પોની જાણકારી રાખવી, આ બધું વહેલી તકે બીમારી પારખવામાં અને તેની સમયસર સારવાર કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






