SKIP TO MAIN CONTENT

જાણો, ઓસ્ટ્રેલિયામાં જન્મ અને ગર્ભાવસ્થા સંભાળના ઉપલબ્ધ વિકલ્પો વિશે

Australia Explained - Birth Care
Australia’s national strategy on how maternity care should be provided is structured around four values: safety, respect, choice and access. Source: Moment RF / d3sign/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Mirani Mehta

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શું તમે ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર માતા-પિતા બનવા જઇ રહ્યા છો, તો બાળકને ક્યાં અને કેવી રીતે જન્મ આપવો તે પસંદ કરવું કદાચ અઘરું પડી શકે છે. તમારા વિકલ્પોને સમજવા અને તમારા તથા બાળક માટે યોગ્ય નિર્ણય લેવા માટે, સલાહ માટે ક્યાં સંપર્ક કરવો તે જાણવું મહત્વપૂર્ણ છે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now