SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં બ્રેસ્ટ સ્ક્રીનિંગ: લક્ષણો દેખાય તે પહેલાં જ નિદાન કેમ જરૂરી છે?

Australia Explained: Breast Screening
Female gynecologist helping a patinet get in posicion for a mammogram both looking happy and smiling Credit: andresr/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Melissa Compagnoni

Presented by Anjali Gajjar

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


દર બે વર્ષે માત્ર ૨૦ મિનિટનો સમય આપીને તમે બ્રેસ્ટના કેન્સર સામે રક્ષણ મેળવી શકો છો. 'બ્રેસ્ટસ્ક્રીન ઓસ્ટ્રેલિયા' દ્વારા આ તપાસ બિલકુલ મફત છે અને તેના માટે ડૉક્ટરના રેફરલ લેટરની પણ જરૂર નથી. તપાસ દરમિયાન શું થાય છે, મહિલા રેડિયોગ્રાફર્સ કેવી રીતે તમારી કાળજી રાખે છે અને પોતાની ભાષામાં મફત મદદ કેવી રીતે મેળવવી? વધુ વિગતો મેળવો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો. તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now