SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયાની ઇન્ડિજીનસ સંસ્કૃતિ સાથે તમારા બાળકનો પરિચય કરાવવાની રીત

Learning about Australia’s First Nations is a process involving both child and parent
Cute Asian little girl sitting on her mother's lap, reading a book, enjoying story time, relaxing on the sofa at home with their dog. Healthy family relationship. Happy loving family. Source: Moment RF / Oscar Wong/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Zoe Thomaidou

Presented by Sushen Desai

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકોને વિશ્વની સૌથી જૂની જીવંત ફર્સ્ટ નેશન્સ સંસ્કૃતિ સાથે જોડવા એ તેમના માટે એક સુંદર ભેટ સમાન છે. વાલીઓ ઘરે બેઠા જ ટીવી ચેનલ્સ (NITV), શૈક્ષણિક સંસાધનો અને નાઇડોક વીક (NAIDOC Week) જેવા સામુદાયિક કાર્યક્રમો દ્વારા શીખવાની સરળ શરૂઆત કરી શકે છે. પ્રવાસ કરતી વખતે AIATSIS નકશાનો ઉપયોગ કરીને બાળકોને જે-તે વિસ્તારના પરંપરાગત રક્ષકો અને ભાષા જૂથોની માહિતી આપી શકાય છે. કોઈપણ ભૂલ કરવાના ડર વગર, વાલીઓ પણ બાળકની સાથે મળીને રોજબરોજના જીવનમાં આ નવી બાબતો શીખવાની અને સમજવાની સફર શરૂ કરી શકે છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now