ઓસ્ટ્રેલિયામાં જાહેર અને સામુદાયિક આવાસ કેવી રીતે મેળવી શકાય એ વિશે જાણો

Residential houses

There is a diversity of residents in social housing just as in other forms of housing. Source: Getty / Yanzisland

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ઘણા લોકો માટે રહેવા માટે કાયમ, સસ્તું સ્થળ શોધવું મુશ્કેલ બની રહ્યું છે. શું તમે જાણો છો કે ચારમાંથી ત્રણ- જાહેર આવાસ મોટા શહેરોમાં છે? અથવા જાહેર આવાસ અને ક્મ્યુનીટી હાઉસિંગ પ્રોગ્રામ બંને એક જ સોશિયલ હાઉસિંગ સિસ્ટમનો ભાગ છે? ઓસ્ટ્રેલિયા એક્સ્પેલન્ડમાં જાણો, ઓસ્ટ્રેલિયામાં રેન્ટલ હાઉસિંગ આસિસ્ટન્સ કેવી રીતે કાર્ય કરે છે.

SBS Gujarati is a part of SBS South Asian, the destination channel for all South Asians living in Australia.

To hear more podcasts from SBS Gujarati, subscribe to our podcast collection.

Tune in to SBS Gujarati live on Wednesdays and Fridays at 2pm on SBS South Asian on digital radio, on channel 305 on your television, via the SBS Audio app or stream from our website.

On SBS South Asian YouTube channel, follow SBS Gujarati podcasts and videos. 

You can also enjoy programs in 10 South Asian languages, plus SBS Spice content in English. It is also available on SBS On Demand.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now