ઓસ્ટ્રેલિયન રોડ પર "ડેશ કેમ"ના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Source: Getty Images/mikroman6
એક અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સમાં તેમની કારમાં "ડેશ કેમ" લગાવવાનું ચલણ વધ્યું છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને દર પાંચમાંથી એક ડ્રાઇવર હવે તેમની રોડ ટ્રીપ રેકોર્ડ કરે છે. ડેશ કેમના વધી રહેલા ઉપયોગ અને તેના ફાયદા વિશે SBS Gujarati એ રોડ સેફ્ટી વિશેષજ્ઞ સાથે વાતચીત કરી હતી.
Share