Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સ ફેશન શું છે અને તમે કેવી રીતે તેની સાથે જોડાઇ શકો

AUSTRALIA EXPLAINED - INDIGENOUS FASHION

Back in Blak Runway 2025 Source: AFP / WILLIAM WEST

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Nikyah Hutchings

Presented by Vatsal Patel

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં તમે દરેક જગ્યાએ એક્ટિવવેર, સર્ફ બ્રાન્ડ્સ અને કેઝ્યુઅલ કપડાં જોઈ શકો છો. પરંતુ ઓસ્ટ્રેલિયન ફેશનમાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ડિઝાઇનર્સ હજારો વર્ષોથી કપડાં અને તેને તમે રોજિંદા કપડાંમાં પણ જોઇ શકો છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં, તમે જાણશો કે ફર્સ્ટ નેશન્સ ફેશનને શું અલગ બનાવે છે, તે પર્યાવરણ સાથે કેવી રીતે જોડાય છે અને તમે ફર્સ્ટ નેશન્સ ડિઝાઇનર્સને કેવી રીતે ટેકો આપી શકો છો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now