પોતાની આગવી નેવિગેશન સિસ્ટમ ધરાવતા ચુનંદા દેશોમાં હવે ભારત પણ શામેલ
India's seventh navigation satellite IRNSS-1G take off from the the launch pad at the Satish Dhawan Space Centre in Sriharikota Source: Indian Space Research Organisation (ISRO)
ભારતે હમણાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ મેળવી છે અને એને પરિણામે ભારત થોડા મહિનાઓમાં જીપીએસ નામની અમેરિકન સિસ્ટમ જેવી પોતાની આગવી નેવિગેશન સિસ્ટમ ધરાવતો દેશ બની જશે. ભારતીય અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થાની મુલાકાત દરમ્યાન હિરેન મહેતા એ ISRO અધ્યક્ષ કિરણકુમાર સાથે વિગતે વાત કરી . પ્રસ્તુત છે ભારતની નેવિગેશન સિસ્ટમ વિશે વિગતવાર માહિતી
Share