બાળકોને ચાઇલ્ડકેરમાં મોકલતા માતા-પિતાને હવે કોઈ પાત્રતા પરીક્ષા પૂર્ણ કર્યા વિના અઠવાડિયામાં ત્રણ દિવસ માટે 90 ટકા સબસિડીની ખાતરી આપવામાં આવે છે. આ યોજના અમલમાં આવવાથી કેવી રીતે માતા-પિતા તેનો લાભ લઇ શકે છે એ જાણો આ અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







