આપણી વાત: ઓસ્ટ્રેલિયાથી ઉત્તરાયણની ઉજવણી કરવા ગુજરાતની મુલાકાતે ઓસ્ટ્રેલિયાવાસીઓ

Copy of SBS Audio YouTube End Card 2 (4).jpg

Gujarati Australians Hardik Shah and Kaumil Patel went to India to celebrate Uttarayan. Credit: Hardik Shah/Kaumil Patel

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઉત્તરાયણ, જીવનમાં ઊંચે જવાની દિશા દર્શાવતો પર્વ. બાળપણની રંગીન યાદો સાથે જોડાયેલો તહેવાર. ત્યારે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા પરંતુ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા ગુજરાતીઓ ખાસ ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે ભારત જતા હોય છે. સિડની સ્થિત હાર્દિકભાઇ શાહ અને મેલર્બન સ્થિત કૌમિલભાઇ પટેલ ઉત્તરાયણ મનાવવા ગુજરાત પહોંચ્યા છે. તેમની સાથેનો ખાસ વાર્તાલાપ માણો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Recommended for you

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now