૧૦ ડિસેમ્બરથી, ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી. આ નિયમથી કિશોરો તણાવ અનુભવી શકે છે કારણ કે તેઓ મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ અહેવાલમાં જાણીશું કે પ્રતિબંધ કેવી રીતે કાર્ય કરે છે, જોડાયેલા રહેવું શા માટે મહત્વપૂર્ણ છે, અને માતાપિતા તેમના બાળકોને આવનાર ફેરફારોને કેવી રીતે સ્વીકારી શકે છે. તેની વિગતો મેળવીશું.
*ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગૂ થઇ ગયો છે. અહેવાલ પ્રતિબંધ અગાઉ રજૂ કરવામાં આવ્યો હતો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm









