SKIP TO MAIN CONTENT

તમારી આગામી ભારત મુલાકાતમાં હવે તમે વધુ કિંમતનો સામાન લઇ જઈ શકશો

Indira Gandhi International Airport In Delhi, India
Indira Gandhi International Airport (Delhi Airport) in Delhi, India, on May 31, 2022 Source: NurPhoto / NurPhoto via Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Natasha Kaul

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં ભારત જઈ રહેલા ભારતવંશીઓ માટે મોટી છૂટછાટોની જાહેરાત કરવામાં આવી છે. ઘટાડેલી કસ્ટમ ડ્યુટી ઉપરાંત લઇ જવાતા સોના અને ઇલેક્ટ્રોનિક સમાન અંગે પણ મોટા ફેરફાર જાહેર કરવામાં આવ્યા. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now