SKIP TO MAIN CONTENT

ગંગાજળ સાથે લાવનારી વ્યક્તિ સહિત ઘણા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર હજારો ડોલરનો દંડ

A dog sniffing at a suitcase. An Xray view of the suitcase contents shows a toad and birds nest sitting on top of a pile of clothes.
Biosecurity detector dogs screened more than 806,000 passengers in 2023.

વર્ષ 2023માં, બાયોસિક્યોરિટી અધિકારીઓએ દેશભરના એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયા માટે જોખમી ગણાતી સેંકડો ટન વસ્તુઓ જપ્ત કરી હતી. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગે જીવંત પ્રાણીઓ સહિત મળી આવેલી કેટલીક વિચિત્ર ચીજો સાથે લાનારા પ્રવાસીઓને હજારો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Published

By Ewa Staszewska

Presented by Sushen Desai

Source: SBS

Skip to podcast episode content

વર્ષ 2023માં, બાયોસિક્યોરિટી અધિકારીઓએ દેશભરના એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયા માટે જોખમી ગણાતી સેંકડો ટન વસ્તુઓ જપ્ત કરી હતી. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગે જીવંત પ્રાણીઓ સહિત મળી આવેલી કેટલીક વિચિત્ર ચીજો સાથે લાનારા પ્રવાસીઓને હજારો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Australia map - airport biosecurity seizures

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Audio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now