ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યમાં પ્રવાસનું આયોજન છે? જાણો, કયા ફળ-શાકભાજી તમે ન લઇ જઇ શકો

Young Asian traveller man enjoying selling fruites at traditional street market, Khonkaen city, Thailand

Young traveller is seen purchasing fruits at market. Getty Images Credit: Six_Characters/Getty Images

જો તમે ઉનાળાની રજાઓમાં કાર, રેલ કે ફ્લાઇટ દ્વારા અન્ય રાજ્યની મુલાકાતનું આયોજન કરતા હોય તો અમુક ફળ, શાકભાજી, છોડ અને ખાદ્યપદાર્થો લઇ જવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધિત ચીજવસ્તુ અન્ય રાજ્યમાં લઇ જવાથી તમને દંડ થઇ શકે છે. સમગ્ર વિગતો અહેવાલમાં મેળવો.


સંપૂર્ણ વિગતો મેળવવા અહીં ક્લિક કરો

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now