Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

બેગ પેક કરતા અગાઉ જાણો ઓસ્ટ્રેલિયાના કસ્ટમ અને બાયોસિક્યોરીટીના નિયમો વિશે

Woman and suitcase for travel summertime vacation packing clothing. relax and getaway preparation

You should always pack your own bags when preparing to travel. Source: iStockphoto / Natee Meepian/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Melissa Compagnoni, Sushen Desai

Presented by Mirani Mehta

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા લોકો માટે કસ્ટમ્સ સામાન્ય રીતે સંપર્કનું પ્રથમ સ્થાન હોય છે. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓ એરપોર્ટ પર તૈયાર હોય છે, જે પ્રતિબંધિત માલને દેશની બહાર રાખવા પર ધ્યાન રાખતા હોય છે. આપણા અનોખા પર્યાવરણ, અર્થતંત્ર અને સમુદાયોનું રક્ષણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના મજબૂત જૈવ સુરક્ષા એટલે કે બાયો સિક્યોરીટીના નિયમો અમલમાં છે. તમે તમારી બેગ પેક કરો તે પહેલાં તમારે સરહદ પાર શું લાવી શકાય અને કઇ વસ્તુ ન લાવી શકાય તે જાણવાની ખૂબ જ જરૂર છે. બાયો સિક્યોરીટીના નિયમોની અવગણના કરશો તો જોખમમાં મુકાશો. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now