આપણી વાત: 20 વર્ષ યુકેમાં રહ્યા, નાગરિકતા મેળવી અને હવે સાકાર થયું ઓસ્ટ્રેલિયામાં વસવાનું સપનું

WhatsApp Image 2026-01-14 at 10.25.19 AM.jpeg

credit: Bhartiben Haripara

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


20 વર્ષથી યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયેલા હરીપરા દંપતીનું સપનું અચાનક સાચું થયું. ભારતીબેન અને કમલેશભાઇ હરીપરા પહેલાં ભારતમાં હતા ત્યારે ઓસ્ટ્રેલિયા આવવાનું સપનું જોયું હતું પરંતુ નસીબથી યુનાઇટેડ કિંગડમ પહોંચ્યા અને હવે ઓસ્ટ્રેલિયા આવવાનું સપનું ફરી સાચું પડ્યું. જાણો, યુ.કેથી ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ આ દંપતીના અનુભવો વિશે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now

Story of this couple who migrated from UK to Australia | SBS Gujarati