SKIP TO MAIN CONTENT

જો માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો શારીરિક કસરત કરવી જોઇએ

Copy of SBS Audio YouTube End Card 2 (6).jpg
Group of seniors are exercising in public park. Senior lifestyle and healthcare. eyesfoto/Getty Images, Habib Bhurawala

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની મદદ મેળવવી.

સપ્ટેમ્બર મહિનો, મોટાભાગે આ મહિનામાં આરોગ્યને લગતી ઘણી બધી પ્રવૃતિઓ થતી હોય છે. જેમ કે, હાલ NSWમાં મલ્ટીકલ્ચરલ હેલ્થ વીક ઉજવાઇ રહ્યો છે. મલ્ટીકલ્ચરલ હેલ્થ વીક અંગેની સીનીયર પીડીયાટ્રીશન અને નેપીયન હોસ્પીટલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પીડીયાટ્રીશીયન ડો.હબીબભાઇ ભૂરાવાલાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now