SKIP TO MAIN CONTENT

કાર્ડ સરચાર્જ નાબૂદ થતાં ગ્રાહકોને રાહત, પરંતુ નાના વેપારીઓ સામે નવો પડકાર

The end of card surcharges follows a review by the Reserve Bank of Australia. Today, cards make up almost 75 per cent of payments compared to the heavy reliance on cash two decades ago, which accounted for 69 per cent of payments in 2007. (AAP)

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો

Published

By Jasmine Kassis, Angelica Waite

Presented by Anjali Gajjar

Source: SBS

Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો

૧ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર લાગતો વધારાનો સરચાર્જ રદ થઈ રહ્યો છે, જેનાથી ગ્રાહકોને દર વર્ષે કરોડો ડોલરની બચત થશે. પરંતુ, આ નિર્ણય બાદ નાના વેપારીઓ સામે પેમેન્ટ પ્રોસેસિંગનો ખર્ચ પોતે ઉઠાવવો કે વાનગીઓ-વસ્તુઓના ભાવ વધારવા તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now