ઓસ્ટ્રેલિયામાં હિંદુ અને બૌદ્ધ અંત્યેષ્ટિ સંસ્કાર માટે અલાયદું સ્થાન
Artist impression of Lotus Pavilion Source: Northern Cemeteries
હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રથાને અનુરૂપ સિડનીમાં એક વિશેષ લોટસ પેવિલિયન તૈયાર થઇ રહ્યું છે.
Share




