મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થતાં જ વિશ્વની સૌથી મોટી ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ વર્ષે કઇ બાબતો આકર્ષણનું કેન્દ્ર રહેશે એ વિશે અહેવાલમાં માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







