ચાર દિવસ કામ, પેટ્રોલના વપરાશ પર નિયંત્રણ: જાણો, વિશ્વના દેશોએ ઇંધણની અછત દરમિયાન કેવા પગલાં લીધા

Huge queues form in Sri Lanka to fill petrol amid a looming crisis.

Huge queues form for petrol in Sri Lanka as countries in Asia prepare for a fuel crisis, while Australia insists rationing won't be necessary. Source: AAP / Chamila Karunarathne

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


હોર્મુઝની સામુદ્રધુની વિશ્વમાં તેલ પુરવઠાનો પાંચમો ભાગ પૂરો પાડે છે. તે હાલમાં યુદ્ધના કારણે બંધ હોવાથી, એશિયાના કેટલાક દેશો જેમ કે, શ્રીલંકા અને ફિલિપાઇન્સમાં ચાર દિવસના કામના અઠવાડિયાથી લઈને મ્યાનમારમાં ડ્રાઇવિંગ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેથી ઊર્જાની અછતને ઘટાડી શકાય. વિશ્વના વિવિધ દેશો ઇંધણની અછતના કારણે કેવા પગલાં અમલમાં મૂકી રહ્યા છે એ વિશે માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now