વિશેષ પરિસ્થિતી ધરાવતા એથ્લેટ્સ માટે ટેનિસ સ્પર્ધા

TIm Gould is competing for a third consecutive singles title. Source: SBS News
સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન આયોજિત દિવ્યાંગ લોકો માટેની ટેનિસની ટૂર્નામેન્ટને આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે દાયકાથી યોજાતી ટેનિસની સ્પર્ધા આખરે કોર્ટ પર પરત ફરી છે. મેલ્બર્નમાં રમાઇ રહેલી સ્પર્ધામાં વિશેષ પરિસ્થિતી ધરાવતા 60 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. વધુ વિગતો અહેવાલમાં...
Share