ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં રમવાનું સપનું સાકાર થયું: ગુજરાતી ખેલાડી અંકિતા રૈના

Ankita Raina, Indian Tennis player Source: SBS Italian/Dario Castaldo
મૂળ ગુજરાતી ટેનિસ ખેલાડી અંકિતા રૈના ટેનિસ ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ત્રીજી મહિલા ખેલાડી બની છે અને, ઓસ્ટ્રેલિયન ઓપન દ્વારા તેણે ગ્રાન્ડ સ્લેમમાં રમવાનું તેનું નાનપણનું સપનું સાકાર કર્યું છે. અંકિતાએ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચવાની સફર અને અનુભવ વહેંચ્યા હતા.
Share






