Learn more at - www.australianoftheyear.org.au
ઓસ્ટ્રેલિયન પુરસ્કારો વિષે માર્ગદર્શિકા
australianoftheyear.org.au Source: australianoftheyear.org.au
દર વર્ષે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન કરનાર નાગરિકોને ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે સન્માનિત કરવામાં આવે છે. એવૉર્ડની કેટેગરી અનેક છે , વિજેતા એક જ હશે, પરંતુ તેમાં નામાંકિત દરેક ફાઇનલિસ્ટ પ્રેરણાદાયક છે.
Share




