ફ્લાઈટમાં લઇ જવાતા સામાન અંગેના નિયમોમાં મોટો ફેરફાર લાગુ કરવામાં આવ્યો

Young woman using phone and power bank outdoors

Young woman using phone and power bank outdoors Credit: Johner Images/Getty Images/Johner RF

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ માટે પોર્ટેબલ બેટરી, પાવર બેન્ક વાપરવાનું પ્રમાણ વધ્યું છે. જોકે, હાલમાં થયેલા કેટલાક અકસ્માતો બાદ અનેક એરલાઇન્સ કંપનીઓએ વિમાનમાં બેટરી પેક લઇ જવા પર કેટલાક નિયંત્રણો લાગુ કર્યા છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now