અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિડનીના ગુજરાતી પરિવારે ગુમાવ્યા સ્વજન

WhatsApp Image 2025-06-13 at 2.39.25 PM.jpeg

Rupal Patel, one of the passengers on the Ahmedabad–London flight that crashed shortly after take-off. Credit: Yogita Patel.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા વિમાનમાં સવાર 241 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જેમાં, મૂળ ગુજરાતી લંડનના રહેવાસી રુપલબેન પટેલનો પણ સમાવેશ થાય છે તેમ તેમના સિડની સ્થિત સંબંધી યોગીતાબેન પટેલે જણાવ્યું છે. યોગીતાબેને SBS Gujarati સાથે દુ:ખદ ઘટના વિશે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now