SKIP TO MAIN CONTENT

નેશનલ પ્રેસ કલબમાં ઇમિગ્રેશન મંત્રીની જાહેરાત બાદ આ ક્ષેત્રના કામદારોને ફાયદો થવાની શક્યતા

Krunal naik
Australia's migration tightening is part of a bigger shift.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા ઇમિગ્રેશનનું સ્તર ઘટાડવા માટે કરવામાં આવેલા તાજેતરના ફેરફારોથી વિદ્યાર્થીઓ અને 485 વિઝા ધારકોને નુકસાન થશે, પરંતુ પ્રાયોરિટી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પીઆર (PR) માટે ઘણો ફાયદો થશે. સરકાર દ્વારા ટેમ્પરરી વિઝા પર આવતા વિદ્યાર્થીઓ માટે વિઝા હોપિંગ અટકાવવા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ગ્રો મોર માઈગ્રેશનના રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ કૃણાલભાઈ નાયકે આ ફેરફારો અંગે સમજૂતી આપી

* આ માહિતી સામાન્ય સંજોગોને આધારે છે. આપને લાગુ પડતી પરિસ્થિતિ માટે રજિસ્ટ્રેડ માઈગ્રેશન એજન્ટની સલાહ લેવી હિતાવહ છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now