SKIP TO MAIN CONTENT

માસિગ આઇલેન્ડના લોકો સમુદ્રની વધતી સપાટી સામે પોતાની જમીન અને સંસ્કૃતિના રક્ષણ માટે સક્રિય

A small teardrop shaped island in tropical blue waters seen from the sky
Masig Island in the Torres Strait is less than three metres above sea level and at risk from rising sea levels. Credit: Josh van Staden/ SBS News

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયાના ટોરેસ સ્ટ્રેટમાં આવેલો માસિગ ટાપુ સમુદ્રની વધતી સપાટી અને તટીય ધોવાણના કારણે પોતાના અસ્તિત્વના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. આ સંકટ સામે લડવા માટે સ્થાનિક આદિવાસી સમુદાયે 'માસિગ ઇન્ડિજીનસ પ્રોટેક્ટેડ એરિયા'ની સ્થાપના કરીને પોતાની જમીન અને પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી પોતે સંભાળી છે. અહીંના સ્થાનિક રેન્જર્સ નાળિયેરીના વૃક્ષો વાવીને, કુદરતી રેસાના રોલ્સ મૂકીને અને જૈવવિવિધતાનું નિરીક્ષણ કરીને ટાપુના ધોવાણને અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now