SKIP TO MAIN CONTENT

ઓટિસ્ટિક ઓસ્ટ્રેલિયનોને રોજિંદી સેવાઓમાં કરવો પડે છે અનેક અવરોધોનો સામનો

Two photos of a young boy playing with balloons and a soccer ball
Freddie playing football and having a good time. Credit: Michael Cooper

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Biwa Kwan

Presented by Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


એક રાષ્ટ્રીય અભ્યાસમાં ઓટિઝમ ધરાવતા ઓસ્ટ્રેલિયનોને આરોગ્યસંભાળ, જાહેર પરિવહન, રિટેલ (ખરીદી), શિક્ષણ, રોજગાર અને મનોરંજન જેવા ક્ષેત્રોમાં સેવાઓ મેળવવાના અનુભવોની વિગતો આપવામાં આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ ક્ષેત્રોની અનેક રોજિંદી સેવાઓમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે નકારાત્મક અનુભવોનો બોજ વધતો ગયો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now