SKIP TO MAIN CONTENT

NSW એજ્યુકેશન વિક સંદર્ભે એક શિક્ષકની સલાહ.

Students in a library
Students in a library Source: Public domain

31 જુલાઈથી 4 ઑગસ્ટ NSW એજ્યુકેશન વિક ઉજવી રહ્યું છે. આ પ્રસંગે એક સફળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિરલ હાથી આપણને સમજાવે છે કે કઈ રીતે ઑસ્ટ્રૅલિયાનું શિક્ષણ જુદું પડે છે ભારતીય પદ્ધતિથી, શું છે આ ઉજવણીનો હેતુ, અને આગળની વાતચીતમાં તેઓ માતાપિતાને પોતાનાં બાળકોને ભણાવવામાં ઉપયોગી થઇ શકે એવાં કેટલાંક સૂચનો પણ કરે છે.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

31 જુલાઈથી 4 ઑગસ્ટ NSW એજ્યુકેશન વિક ઉજવી રહ્યું છે. આ પ્રસંગે એક સફળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિરલ હાથી આપણને સમજાવે છે કે કઈ રીતે ઑસ્ટ્રૅલિયાનું શિક્ષણ જુદું પડે છે ભારતીય પદ્ધતિથી, શું છે આ ઉજવણીનો હેતુ, અને આગળની વાતચીતમાં તેઓ માતાપિતાને પોતાનાં બાળકોને ભણાવવામાં ઉપયોગી થઇ શકે એવાં કેટલાંક સૂચનો પણ કરે છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now