તાજેતરમાં ગુજરાતીઓની એક મોટી ટીમે સિડનીની એક રોબોટિક્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. એમના માર્ગદર્શક અશ્વિન શાહ વાત કરે છે કે કઈ રીતે એ લોકો જીત્યા એક પ્રતિષ્ઠિત સન્માન. સાંભળો એમનો આ વર્ષનો એ યાદગાર અનુભવ.
Share

Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends
