શ્રી મંદિર અને ઓબર્ન કાઉન્સિલનો સહિયારો વૃક્ષારોપણ કાર્યક્રમ
Source: Public domain
શ્રી મંદિર અને ઓબર્ન કાઉન્સિલના સહિયારા વૃક્ષારોપણ કાર્યક્રમ માં તમે પણ ભાગ લઇ શકો છો. ૨૫મી માર્ચના કાર્યક્રમ વિષે માહિતી આપતા મંદિરના શાસ્ત્રી જતીનભાઈ ભટ્ટ જણાવે છે પૃથ્વીનું જતન દરેક ધર્મની દરેક વ્યક્તિની ફરજ છે.
Share