ઓસ્ટ્રેલિયાના પ્રવાસન ઉદ્યોગમાં કર્મચારીઓની અછત

Early morning fog over Jindabyne in NSW. Source: AAP
કોવિડ-19 મહામારી બાદ ઓસ્ટ્રેલિયાના પ્રર્વતીય વિસ્તારોમાં પ્રવાસન ઉદ્યોગ ફરીથી શરૂ થયો છે. જોકે, વર્તમાન સમયમાં મોંઘા રહેઠાણોના કારણે કર્મચારીઓની અછત સર્જાઇ છે. સ્થાનિક વ્યવસાયો કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિશે જાણિએ.
Share