'બ્લેક ફ્રાઈડે' વાર્ષિક ખરીદી મહતોસ્વ જેવો બની રહ્યો છે. જોકે, લલચામણી જાહેરાતો અને સ્કૅમર્સ આ બંને આપની મહેનતની કમાણીનું નુકસાન કરાવી શકે છે. છેતરપીંડીથી કેવી રીતે બચી શકો ને ખરીદીનો આનંદ માણી શકો તે સમજવા આ અહેવાલ સાંભળો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







