અદભુત અદાકારા અન્નપુર્ણા શુક્લા
Actress Annapurna Shukla at the premier of the film Gujjubhai the Great. Source: Facebook
પીઢ ગુજરાતી કલાકાર અન્નપૂર્ણા શુક્લ એટલે ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ ના તોફાની મોટા બા. અનેક પાત્રો ભજવનાર આ અભિનેત્રી સરવાળે એક માતા તરીકે તેમની ભૂમિકા માટે જાણીતા છે, કારણ કે તે હંમેશા કે છે ઇચ્છતા હતા એક મસ્તી ખોર માતા તરીકે ની છબી.
Share




