વિવાદાસ્પદ કારમાઈકલ કોલસાની ખાણ પ્રોજેક્ટ જાતે ફન્ડ કરી અદાણી જૂથ આગામી વર્ષમાં નિર્માણ કાર્ય શરુ કરવા ધારે છે. પરંતુ પર્યાવરણવાદીઓએ નવા પ્રસ્તાવ સામે પણ વિરોધ જારી રાખ્યો છે. પ્રસ્તુત છે બંને પક્ષની દલીલોનો સારાંશ.