મોટી ઉંમરે ઓસ્ટ્રેલિયા સ્થળાંતર, અભ્યાસ, પર્મેનન્ટ રેસીડન્સી અને ઓસ્ટ્રેલિયન નાગરિક બનવાની સફર

Meeta and Navin Joshi (L) with his son Kunal and his family. Source: Navin Joshi
નવિનભાઇ જોષી ભારતમાં ફેલાયેલો અને સફળ કારોબાર છોડીને 45 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા આવ્યા. અભ્યાસ કર્યો, પર્મેનન્ટ રેસીડન્સી તથા 54 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા પણ મેળવી. મિતાબેન તથા નવીનભાઇ જોષીએ ઓસ્ટ્રેલિયામાં તેમના સંઘર્ષ અને સફર વિશેના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા.
Share








