લીડ્સ વિશ્વવિદ્યાલય, યુ. કે દ્વારા કરવામાં આવેલ નવા રિસર્ચ મુજબ અમદાવાદ શહેર દ્વારા અપનાવવામાં આવેલ કચરો વ્યવસ્થાપન કાર્યક્ર્મના કારણે કચરો રિસાયકલ કરવામાં અને કચરો એકઠો કરનાર સમુદાયના જીવનમાં ઘણો સુધાર થઇ શકે છે. આ રિસર્ચ અંગે વિગતવાર માહિતી આપતા રિસર્ચર લુસી ઓટ્સ SBS ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
Share





