આઠમા વાયબ્રન્ટ ગુજરાતની ફળશ્રુતિ
Barry OFarrell at 8th Vibrant Gujarat summit Source: Twitter, Gujarat Minister Bhupendrasingh Chudasama
ધોલેરા માં હેલિકોપ્ટરનું ઉત્પાદન , ગુજરાત પોલીસ અને રશિયાની ટેક કંપની વચ્ચે સહયોગ, અનેક ભારતીય ઉદ્યોગોનું ગુજરાત માં રોકાણ વધશે તો અનેક વિદેશી સરકારો અને મલ્ટીનેશનલ કંપની ઓને ગુજરાત માટે વધેલુ આકર્ષણ ........વિક્રમી સંખ્યા માં સમજૂતી કરાર સાથે આઠમા વાયબ્રન્ટ ગુજરાત નું સમાપન થયું છે. ભવેન કચ્છી રજૂ કરે છે માહિતી વિગતવાર.
Share




